- ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ
સાબરમતી : 321 km
બનાસ : 270 km
તાપી : 724 (ગ જરાતમાું 224 km)
ભાદર : 194 km
મવહ : 500 (ગ જરાતમાું 180 km)
નમમદા : 1312 (ગ જરાતમાું 160 km)
શેત્ર ુંજી : 160 km
રૂપેન : 156 km
સરસ્વતી : 150 km
ઔરુંગા : 150 km
ઢાઢર : 142 km
અુંજબકા : 136 km
દમણગુંગા : 131 km
ઓઝત : 125 km
ઘેલો નદી : 118 km
લીંબડી ભોગાવો : 113 km
શેઢી : 113 km
કીમ : 112 km
સ ખભાદર : 112 km
વવશ્વામીત્રી : 110 km
મચ્છ : 110 km
મીંઢોળા : 105 km
આજી : 102 km
વઢવાણ ભોગાવો : 101 km
કાળ ું ભાર : 95 km
પ ણામ : 80 km
કોલક : 50 km
ખારી : 48 km
- ગુજરાતી લોકનૃત્ય
1). ઢોલોરાણો નૃત્ય : ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાહિના લોકો દ્વારા આ નૃત્ય કરવામાં
આવે છે.
2). ઠાગા નૃત્ય : ઠાગા નૃત્ય ઠાકોરોનું (ઉત્તર ગુિરાિના) આગવું લોકનૃત્ય છે.
3). ધમાલ નૃત્ય : ગીર-સોમનાથ જિલ્લાના જાંબુ ગામના સીદી લોકો દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે છે.
4). ગોફ ગ ંથણ નૃત્ય : આ નૃત્ય સૌરાષ્ટ્રના કોળી-કણબીઓનું જાણીિું લોકનૃત્ય છે.
5). ભરવાડોના ડોકા hudaras : સૌરાષ્ટ્રના ભરવાડો ડોકા રાસ લે છે.
6). આગવા નૃત્ય : ભરુચ જિલ્લાના આજદવાસી દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
7). હિકાર નૃત્ય : ધરપ રના આજદવાસી દ્વારા હિકાર નૃત્ય કરવામાં આવે છે.
8). પઢાર નૃત્ય : અમદાવાદ જિલ્લાના નળકાંઠાના પઢારો દ્વારા કરવામાં આવિું નૃત્ય એટલે પઢાર નૃત્ય.
9). ડાંગી નૃત્ય (ચાળો નૃત્ય) : આ આજદવાસી નૃત્ય ખાસ કરીને ડાંગના આજદવાસી દ્વારા કરવામાં આવે છે.
10). મરચી નૃત્ય : ગુિરાિમાં િ રી સમાિની બિેનો દ્વારા મરચી નૃત્ય કરવામાં આવે છે.
11). યુદ્ધ નૃત્ય/ ભીલ નૃત્ય : પંચમિાલ જિલ્લાના ભીલ લોકો દ્વારા યુદ્ધ નૃત્ય કરવામાં આવે છે.
12). મ
ે
ર નૃત્ય : પોરબંદરના ખમીરવંિા મેર પુરુષ દ્વારા મેર નૃત્ય કરવામાં આવે છે.
13). િુર અથવા િ રી નૃત્ય : દહિણ ગુિરાિનાં િલપહિઓ દ્વારા િુર નૃત્ય કરવામાં આવે છે.
14). િલવાર નૃત્ય : પંચમિાલ જિલ્લાના આજદવાસીઓ દ્વારા િલવાર નૃત્ય કરવામાં આવે છે.
15). મ
ે
રાયો નૃત્ય : બનાસકાંઠા જિલ્લાના વાવ િાલુકાના “ઠાકોર” દ્વારા મેરાયો નૃત્ય કરવામાં આવે છે.
16). haલી નૃત્ય : સુરિ અને િાપી જિલ્લાના િળપહિ આજદવાસીઓ દ્વારા કરવામાં આવિું નૃત્ય.
17).Hinch નૃત્ય : સૌરાષ્ટ્રમાં જ્યારે રાંદલમાિાને િેડવામાં આવે ત્યારે કરવામાં આવિા નૃત્યને િીંચ નૃત્ય
કિેવાય છે.
18). જટપ્પણી નૃત્ય : જટપ્પણી નૃત્ય િુનાગઢ કોળી બિેનો અને વેરાવળના ખારવણ બિેનો દ્વારા કરવામાં
આવે છે.
19). જાગ (માંડવી) નૃત્ય : અમદાવાદનાં ઠાકોર સમાિની સ્ત્રીઓ અને બનાસકાંઠાનાં રાધનપુરની કોળી
સમાિની સ્ત્રીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.
20). રૂમાલ નૃત્ય : મિેસાણા જિલ્લાના ઠાકોર અને પછાિ કોમના લોકો દ્વારા રૂમાલ નૃત્ય કરવામાં આવે છે.
21). મંજીરાં નૃત્ય : આ ભાલપ્રદેિનાં નળકાંઠા હવસ્િારમાં રિેિી પઠાર આજદજાહિનું લોકનૃત્ય છે.
22). અશ્વ નૃત્ય : આ નૃત્ય ઉત્તર ગુિરાિનાં કોળી સમુદાયમાં ખ બ પ્રચહલિ છે.
23). માટલી નૃત્ય : િે આજદવાસી અને અન્ય સમાિમાં લગ્ન પ્રસંગે કરવામાં આવિું નૃત્ય છે.
24). ડોવળા નૃત્ય : ચૌધરી આજદવાસીઓનું નૃત્ય છે
ગુજરાતની નદીઓનો ઉદ્દગમ સ્થળ અને સંગમ સ્થળ
સાબરમતી : રાજસ્થાનના ઢેબર સરોવરમાુંથી વડગામ પાસે ખુંભાતના
અખાતમાું જે વવસ્તાર કોપાલાની
ખાડી તરીકે ઓળખાય છે.
નર્મદા : મૈકલ પવમતમાળાના અમરકુંટક માથી ભરુચ પાસે ખુંભાતના અખાતમા
તાપી : મહાદેવની ટેકરીમાુંથી (બૈતલ જીલ્લો મધ્યપ્રદેશ) અરબ સાગરમા (સુરત પાસે)
મુંઢોળા : સોનગઢના ડોસવાડા નજીકથી અરબસાગરમાું
વવશ્વાજમત્રી : પાવાગઢના ડ ુંગરમાુંથી કરજણ તાલ કાના વપુંગલવાડા
પાસે ઢાઢર નદીને મળે છે.
મવહ મેહદ સરોવર માુંથી (મધ્યપ્રદેશ) ખુંભાતના અખાતમાું
સરસ્વતી : બનાસકાુંઠાના દાુંતા તાલ કાના
ચોરીના ડ ુંગરમાુંથી
કચ્છના નાના રણમાું
પ ણામ : ડાુંગના પીપળનેરના ડ ુંગરમાુંથી અરબસાગરમાું
ઔરુંગા : ધરમપૂરના ડ ુંગરમાુંથી અરબસાગરમાું
મચ્છ : આનુંદપૂરના ઉચ્ચ પ્રદેશમાુંથી કચ્છના નાના રણમાું
હાથમતી : મવહકાુંઠાની ટેકરી માુંથી સાબરકાુંઠામાું પ્રાુંવતજની ઉત્તરે
સાબરમતી નદીમાું મળી જાય છે.
મ
ે
શ્વો : રાજસ્થાનના ડ ુંગરપૂર જજલ્લા
માુંથી
મહેમદાવાદ તાલ કાના સમાદ્રા
ગામ નજીક વાત્રક નદીને મળે છે.
માઝમ : શામળાજી પાસેના ક શકી ગામ
નજીકની ટેકરીમાુંથી
ધોળકાની દવિણ પૂવે આવેલા
વૌઠા પાસે સાબરમતીને મળે છે.
શ
ે
ઢી : પુંચમહાલ જજલ્લાની દમોદ અને
વરધારીની ટેકરીમાુંથી
ખેડા પાસે વાત્રકને મળે છે.
ઢાઢર : પાવાગઢના ડ ુંગરમાુંથી ખુંભાતના અખાતમાું
પ ષ્પાવતી : ઊંઝા તાલ કાના ડ ુંગરમાુંથી રૂપેણમાું સમાઈ જાય છે
વઢવાણ ભોગાવો : નવાગામના ચોટીલાના ડ ુંગરો
માુંથી
સાબરમતીને મળે છે.
લીંબડી ભોગાવો : ચોટીલાના ભીમોરાના ડ ુંગરમાુંથી સાબરમતી નદી ને મળે છે.
બનાસ : રાજસ્થાનના ઉદેપ રની ટેકરી
માુંથી
કચ્છના નાના રણમાું સમાઈ જાય
છે.
ભાદર : જસદણની પૂવમમાું આવેલા
મદાવાના ડ ુંગરમાુંથી
નવી બુંદર પાસે અરબ સાગરમાું
આજી : સરધાર પાસેના ડ ુંગરમાુંથી કચ્છના અખાતમાું
ગોડલી : રાજકોટ જજલ્લાના કોટડા
સાુંગાની પાસેથી
ભાદર નદી ને મળે છે.
સ ખ ભાદર : મદાવાના ડ ુંગરની પૂવમ બાજ થી ખુંભાતના અખાતમાું
ઘ
ે
લો નદી : રાજકોટ જજલ્લાના જસદણ
પાસેથી
ખુંભાતના અખાતમાું
કોલક : સાપ તારાની ટેકરીમાુંથી અરબસાગરમાું
શ
ે
ત્ર ુંજી : ગીરની ઢ ુંઢીની ટેકરી માુંથી સ લતાનપૂર પાસે ખુંભાતના
અખાતમાું
દમણ ગુંગા : સહ્યાદ્રીની ટેકરીમાુંથી અરબસાગરમાું
ઓઝત : ગીરની ટેકરીમાુંથી અરબસાગર
રૂપ
ે
ણ : અરવલ્લીના ટ ુંગા પવમતમાુંથી કચ્છના નાના રણમાું
ખારી : કચ્છના દવિણધારના ચાવડાના
ડ ુંગરમાુંથી
કચ્છના મોટા રણમાું
અુંજબકા : વાસુંદાની ટેકરીમાુંથી અરબસાગરમાું
કીમ : રાજપીપળા ટેકરીમાુંથી અરબસાગરમાું
પાનમ : મવહકાુંઠાની ટેકરીમાુંથી અરબસાગરમાું
કાળ ભાર : અમરેલી જજલ્લાના રાયપ રના
ડ ુંગરમાુંથી
ખુંભાતના અખાતમાું
Comments
Post a Comment