• ગુજરાતની સ્થાપના સમયે 17 જજલ્લા હતા જે નીચે મુજબ હતા. 01). અમદાવાદ 02). અમરેલી 03). બનાસકાાંઠા 04). ભાવનગર 05). ભરુચ 06). ડાાંગ 07). જામનગર 09). જુનાગઢ 10). કચ્છ 11). મહેસાણા 12). પાંચમહાલ 13). રાજકોટ 14). સાબરકાાંઠા 15). સુરત 16). સુરેન્દ્રનગર 17). વડોદરા નવા જીલ્લાની રચના ગાાંધીનગર: 1964 અમદાવાદ, મહેસાણા વલસાડ : 1966 સુરત દાહોદ : 1997 પાંચમહાલ નમષદા : 1997 ભરુચ નવસારી : 1997 વલસાડ પોરબાંદર : 1997 જુનાગઢ આણાંદ : 1997 ખેડા પાટણ : 2000 મહેસાણા, બનાસકાાંઠા તાપી : 2007 સુરત મહીસાગર : 2013 પાંચમહાલ, ખેડા અરવલ્લી : 2013 સાબરકાાંઠા છોટા ઉદે પુર : 2013 વડોદરા દે વભૂજમ દ્વારકા : 2013 જામનગર બોટાદ : 2013 ભાવનગર, અમદાવાદ મોરબી : 2013 જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર ગીર-સોમનાથ : 2013 જુનાગઢ કયા મુખ્યમાંત્રીના સમયમાાં કયા જજલ્લાની રચના થઈ બળવાંતરાય મહેતા : ગાાંધીનગર હિતેન્દ્રભાઈ દેસાઇ : વલસાડ શાંકરહસાંહ વાઘેલા : દાહોદ, નર્મદા, પોરબાંદર, આણાંદ, નવસારી કેશુભાઈ પટેલ : પાટણ નરેન્દ્ર મોદી : તાપી (2007),મહીસાગર, છોટા-ઉદેપુર, અરવલ્લી, બોટા...