Skip to main content

Posts

imp(part 2 ) gk confusion point solve in gujrati

  • ગુજરાતની સ્થાપના સમયે 17 જજલ્લા હતા જે નીચે મુજબ હતા. 01). અમદાવાદ 02). અમરેલી 03). બનાસકાાંઠા 04). ભાવનગર 05). ભરુચ 06). ડાાંગ 07). જામનગર 09). જુનાગઢ 10). કચ્છ 11). મહેસાણા 12). પાંચમહાલ 13). રાજકોટ 14). સાબરકાાંઠા 15). સુરત  16). સુરેન્દ્રનગર 17). વડોદરા નવા જીલ્લાની રચના ગાાંધીનગર: 1964 અમદાવાદ, મહેસાણા વલસાડ : 1966 સુરત દાહોદ : 1997 પાંચમહાલ નમષદા : 1997 ભરુચ નવસારી : 1997 વલસાડ પોરબાંદર : 1997 જુનાગઢ આણાંદ : 1997 ખેડા પાટણ : 2000 મહેસાણા, બનાસકાાંઠા તાપી : 2007 સુરત મહીસાગર : 2013 પાંચમહાલ, ખેડા અરવલ્લી : 2013 સાબરકાાંઠા છોટા ઉદે પુર : 2013 વડોદરા દે વભૂજમ દ્વારકા : 2013 જામનગર બોટાદ : 2013 ભાવનગર, અમદાવાદ મોરબી : 2013 જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર ગીર-સોમનાથ : 2013 જુનાગઢ કયા મુખ્યમાંત્રીના સમયમાાં કયા જજલ્લાની રચના થઈ બળવાંતરાય મહેતા : ગાાંધીનગર હિતેન્દ્રભાઈ દેસાઇ : વલસાડ શાંકરહસાંહ વાઘેલા : દાહોદ, નર્મદા, પોરબાંદર, આણાંદ, નવસારી કેશુભાઈ પટેલ : પાટણ નરેન્દ્ર મોદી : તાપી (2007),મહીસાગર, છોટા-ઉદેપુર, અરવલ્લી,                બોટાદ, ગીર-સોમનાથ, મોરબી,દેવભૂમી  દ્વારકા (2013) જીલ્

ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ ,ગુજરાતી લોકનૃત્ય ,

ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ   સાબરમતી : 321 km બનાસ : 270 km તાપી : 724 (ગ જરાતમાું 224 km) ભાદર : 194 km મવહ : 500 (ગ જરાતમાું 180 km) નમમદા : 1312 (ગ જરાતમાું 160 km) શેત્ર ુંજી : 160 km રૂપેન : 156 km સરસ્વતી : 150 km ઔરુંગા : 150 km ઢાઢર : 142 km અુંજબકા : 136 km દમણગુંગા : 131 km ઓઝત : 125 km ઘેલો નદી : 118 km લીંબડી ભોગાવો : 113 km શેઢી : 113 km કીમ : 112 km સ ખભાદર : 112 km વવશ્વામીત્રી : 110 km મચ્છ : 110 km મીંઢોળા : 105 km આજી : 102 km વઢવાણ ભોગાવો : 101 km કાળ ું ભાર : 95 km પ ણામ : 80 km કોલક : 50 km ખારી : 48 km ગુજરાતી લોકનૃત્ય  1). ઢોલોરાણો નૃત્ય : ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાહિના લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. 2). ઠાગા નૃત્ય : ઠાગા નૃત્ય ઠાકોરોનું (ઉત્તર ગુિરાિના) આગવું લોકનૃત્ય છે. 3). ધમાલ નૃત્ય : ગીર-સોમનાથ જિલ્લાના જાંબુ ગામના સીદી લોકો દ્વારા ધમાલ નૃત્ય કરવામાં આવે છે. 4). ગોફ ગ ંથણ નૃત્ય : આ નૃત્ય સૌરાષ્ટ્રના કોળી-કણબીઓનું જાણીિું લોકનૃત્ય છે. 5). ભરવાડોના ડોકા  hudaras : સૌરાષ્ટ્રના ભરવાડો ડોકા રાસ લે છે. 6). આગવા નૃત્ય : ભરુચ જિલ્લાના આજદવાસી દ્